Sagar Patel
@sagarpatel595Writing since 7 months
- Posts
- 3
- Followers
- 0
- Following
- 8
- Likes
- 63
dCoins363
A sagarpatel595 Quote
તેં કહ્યું 'ભૂલી જા' — જાણે મેં તને કોઈ યાદ સમજીને રાખ્યો હોય. તું તો મારી જિદ હતો, ને જિદ ભૂલાતી નથી, છોડાય છે.
Starring @sagarpatel595
A sagarpatel595 Tagline
છેલ્લી બેન્ચ, અધૂરું હોમવર્ક, ને ઘંટડીનો અવાજ — આજેય કાનમાં ગૂંજે છે; બસ, એ નિર્દોષ હસવાનું ક્યાંક પાછળ રહી ગયું.
Starring @sagarpatel595
A sagarpatel595 Quote
તું ગયો ત્યારે કહેતો ગયો — 'ધ્યાન રાખજે પોતાનું.' હવે દરરોજ અરીસા સામે ઊભો રહું છું, ને એક અજાણ્યા માણસને તારું વચન પાળતા જોઉં છું.
Starring @sagarpatel595