Shayariveerrajput43 presents

માથા પર સાફો, મૂછો પર તાવ રાખીએ છીએ, દિલમાં માતાજી અને લોહીમાં રાજપૂતાઈ રાખીએ છીએ. નથી શોખ અમને કોઈને ઝુકાવવાનો, પણ સ્વાભિમાન માટે માથું કપાવવાનો જુસ્સો રાખીએ છીએ. ⚔️

A Shayari by Veer Rajput

@veerrajput43 ·

Related

0 comments

No comments yet.