A
Aspak Saiyad@saiyadaspak1Aawaz
હું જ્યારે ચાંદને જોઉં છું, ત્યારે એ ચાંદમા તને જોઉં છું, મારા દિલના દરેક ખૂણામાં બસ તને જ જોઉં છું. જ્યારે વિચારું છું તારી તસવીરને, ત્યારે મારી આંખોમાં તારી જ છબી જોઉં છું, મારા હાથની દરેક લકીરમાં પણ, હું મારી કિસ્મતમાં તને જ જોઉં છું.

Related

View all

Comments

No comments yet.